મંદિરના મહંતને બંધક બનાવી લૂંટારૂ ચાંદીનો મુંગટ-રોકડ લૂંટી ફરાર

વડોદરાઃપાદરામાં નર્મદા કેનાલ પાસે આવેલ પાતળીયા હનુમાંન મંદિરમાં ગઇકાલે રાતે 10થી વઘુ લુંટારૂઓ મારક હથિયારો સાથે ત્રાટકયા હતા. રીવોલ્વરની અણીએ મંદિરનાં મંહત જયરામદાસજીને એક રૂમમાં પુરી દઇને બંઘક બનાવ્યા હતા. અને તેમને માંથામાં ઇજા પણ પહોચાડી હતી.

  • Web18
  • Last Updated :
  • Share this:
વડોદરાઃપાદરામાં નર્મદા કેનાલ પાસે આવેલ પાતળીયા હનુમાંન મંદિરમાં ગઇકાલે રાતે 10થી વઘુ લુંટારૂઓ મારક હથિયારો સાથે ત્રાટકયા હતા. રીવોલ્વરની અણીએ મંદિરનાં મંહત જયરામદાસજીને એક રૂમમાં પુરી દઇને બંઘક બનાવ્યા હતા. અને તેમને માંથામાં ઇજા પણ પહોચાડી હતી.

લુંટારૂઓએ મંદિરની તિજોરી તોડી તેમાંથી રોકડ દસ હજાર સહિત ભગવાનનું ચાંદીનું મુગટ, બે મોબાઇલ ફોન લુંટી ફરાર થઇ ગયા હતા. ઘટનાંની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સહિત ઉચ્ચ પોલીસ અઘિકરીઓ ઘટનાં સ્થળે પોંહચી તપાસ હાથ ધરી હતી.  પાદરામાં જ મહિનાંમાં બીજી લુંટની ઘટનાં બનતા સ્થાનિકો અસુરક્ષિતની લાંગણી અનુભવે છે.
First published: