Home /News /gujarat /

વડોદરાઃપાટીદાર ઇફેક્ટ,નેતા ખાતમુર્હૂત કાર્યક્રમમાં ફરક્યા જ નહીં

વડોદરાઃપાટીદાર યુવાનોનો રોષ પારખી જઇ વડોદરા પાસે પાદરામાં યોજાયેલા નગરપાલિકા દ્વારા વિકાસનાં લોકાપર્ણ અને ખાતમુર્હૂત કાર્યક્રમમાં સાંસદ રામસિંહ રાઠવા અને પાદરાનાં સ્થાનિક ભાજપનાં ધારાસભ્ય દિનુમામાં ફડકયા જ નહી.

  • Web18
  • Last Updated :
વડોદરાઃપાટીદાર યુવાનોનો રોષ પારખી જઇ વડોદરા પાસે પાદરામાં યોજાયેલા નગરપાલિકા દ્વારા વિકાસનાં લોકાપર્ણ અને ખાતમુર્હૂત કાર્યક્રમમાં સાંસદ રામસિંહ રાઠવા અને પાદરાનાં સ્થાનિક ભાજપનાં ધારાસભ્ય દિનુમામાં ફડકયા જ નહી.

vadodara virod

કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં તેમનાં નામો પણ લખવામાં આવ્યા હતા પરંતુ પાટીદારો વિરોધ કરશે અને રોષનું ભોગ બનવુ પડશે તે પારખી ગયેલા નેતાઓ ફડકયા જ નહી. આમ પાટીદાર આનામત આંદોલનની ઇફેકટ જોવા મળી હતી. જે નેતાઓ નાનાં નાનાં કાર્યક્રમોમાં શોખથી હાજરી આપતા હતા તે હવે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે.
First published:

Tags: અનામત માંગ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन