Home /News /gujarat /સાબરકાંઠા-અરવલ્લીમાં 250એકરમાં ડુંગળીનું વાવેતર

સાબરકાંઠા-અરવલ્લીમાં 250એકરમાં ડુંગળીનું વાવેતર

હિંમતનગરઃ ડુંગળીના ભાવ વધતા જ રાજકારણ ગરમાય છે. જ્યારે ગરીબોની કસ્તુરીના ભાવ વધે ત્યારે હોબાળો મચી જાય છે. જો કે આ સાલે ડુંગળીના ભાવો અંકુશમાં રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ 250એકરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. ઉત્પાદન વધતા ભાવો અંકુશમાં રહેવાની શક્યતા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
હિંમતનગરઃ ડુંગળીના ભાવ વધતા જ રાજકારણ ગરમાય છે. જ્યારે ગરીબોની કસ્તુરીના ભાવ વધે ત્યારે હોબાળો મચી જાય છે. જો કે આ સાલે ડુંગળીના ભાવો અંકુશમાં રહે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ 250એકરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. ઉત્પાદન વધતા ભાવો અંકુશમાં રહેવાની શક્યતા છે.

 ડુંગરી નામ સાંભળીને હાલ તો કોઈ શાકમાર્કેટમાં પણ ખરીદી કરતુ ન હતુ. કારણ કે ડુંગરીનો ભાવ હતો આસમાને અને જેને લઈ મોઘીદાટ ડુંગરી ખરીદવાનુ લોકો ટાળતા હતા. આમતો  ડુંગરીનુ રવી સીજનમાં વાવેતર કરવામાં આવે છે પણ સાબરકાઠાના બગાયત વિભાગે ખરીફ સીજનમાં ખેડૂતોને વાવેતર કરવી ખેડૂતોને  સીજનમાં ભાવો ઊંચા મળે છે.

 ગુજરાત રાજ્ય પ્રથમવાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડુતો દ્વારા રપ૦ એકર જમીનમાં ખરીફ ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ સાલે એક વિઘે ૪પ૦ થી પ૦૦ મણ ઉત્પાદન થવાની શક્યાતાઓ રહેલી છે. ચાલુ સાલે ખરીફ ડુંગળીનું નિદર્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધી ખેડૂતો અન્ય પાક નું વાવેતર કરતા હતા જે હવે ડુંગળી વાવેતર સફળ થયુ છે જેને લઈ ખેડુતોમાંપણ  ખુશી જોવા મળી છે.
First published:

Tags: ખેડૂત, ખેતી, ગુજરાત, ડુંગળી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन