વડોદરા: વિજયા દશમી એ લોકો પોતાના ઘરે પુજા અર્ચના કરે છે. ત્યારે પુજામાં ફુલની જરૂર પડે છે. ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટના ફૂલ બજારમાં ફૂલ પણ વેચાણ માટે આવી ગયા છે. જેમાં ગલગોટાના ભાવ સ્થિર છે પરંતુ ગુલાબના ભાવમાં ઘણો વધારો નોંધાયો છે.
2. નવરાત્રિને પૂર્ણ થવા હવે ગણતરીના કલાક બાકી છે ત્યારે માઈ ભગતોની કુત્રિમ તળાવ સાફ સફાઈ કરે અથવા અંબે માં ની પ્રતિમાને વિસર્જન કરવાની પાલિકા દ્વારા સગવડ કરવામાં આવે....
સરકારના આદેશ અનુસાર ચાલુ વર્ષે મોટા ગરબાઓને બાકાત કરી શેરી ગરબા યોજવા પરવાનગી આપતા વડોદરા શહેરમાં 512 જગ્યાએ શેરી ગરબાનું આયોજન કર્યું છે.
જેમાં પ્રતિમા અને ગરબીનું સ્થાપના કરેલ છે. હિન્દૂ સંસ્કૃતિમાં 9 દિવસ આરાધના કર્યા બાદ પ્રવિત્ર નદી, તળાવમાં વિસર્જન કરાવવામાં આવે છે. હાલ નવરાત્રી પૂર્ણ થવા ગણતરીના દિવસ બાકી છે, ત્યારે ગણેશ વિસર્જન માટે વડોદરા મહાનગર પાલિકા કુત્રિમ તળાવ બિસમાર હાલત થવા પામ્યા છે.
તળાવને બ્યુટી ફીકેશનના નામે તળાવને પુરાણ કરીને નાના કરી દેવામાં આવ્યા છે અને બીજું બાજુ કરોડના ખર્ચે તળાવ બનાવ્યા પરંતુ તેની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. જેથી કરીને કુત્રિમ તળાવમાં માતાજીની મૂર્તિ અને ગરબીનું વિસર્જન શાંતિ પૂર્ણ પાર પડે અને માઈ ભગતોની લાગણી ન દુભાય તે માટે મંડળની માંગ ઉઠવા પામી છે. વધુમાં વિપક્ષના નેતા ચન્દ્રકાન્તભાઇ શ્રીવાસ્તવ એ જણાવેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર