Home /News /gujarat /

OBCની સાથે રહેનાર જ ગુજરાતમાં રાજ કરશેઃપોસ્ટર વોર શરૂ

અમદાવાદઃ એક તરફ પાટીદારો દ્વારા પણ અનામત આંદોલનને સમર્થન નહી કરનારા નેતાઓને જાકારો આપી પોસ્ટરો લગાવાયા છે. અને ગામોમાં નહી ઘુસવા દેવાની ધમકીઓ અપાઇ છે. ત્યારે હવે ગુજરાતના અનેક શહેરોમાં ઓબીસી એકતા મંચ દ્વારા પણ પાટીદાર આંદોલનને સમર્થન કરી અને ઓબીસીના હિતને જુટવી લેવાની માનસિકતા રાખતા નેતાઓ અને પક્ષને ગામમાં કે તેમના વિસ્તારમાં નહીં આવવા માટે પોસ્ટરો લગાવાયા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

obc postar1

આગામી દિવસમાં રાજકિય પક્ષો માટે મુસિબત સાબિત થઇ શકે તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં અનામત આંદોલનને લઇ પોસ્ટર વોર શરૂ થઇ ગઇ છે. ઓબીસી અનામત વિરોધી હોય તેવા નેતાઓને પ્રવેશવું નહીં તેવા પોસ્ટર લગાવાયા છે. ઓબીસીના હિતની વાત કરનાર જ ગુજરાત પર કરશે રાજ તેવા પોસ્ટર છપાવીને ઓબીસી એકતા મંચે લગાવ્યા છે.

તેમજ વધુમાં ચિમકી ઉચ્ચારી છે કે,ઓબીસી, એસટી અને એસસીની અનામત પ્રથાનો વિરોધ કરનાર કોઇપણ રાજકીય પાર્ટીને તેમના વિસ્તારમાં પ્રવેશવામાં નહી દેવામાં આવે. અનેક શહેરોના વિસ્તારમાં રાજકીય પાર્ટીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો છે.
First published:

Tags: અનામત માંગ, પાટીદાર રેલી, પોલીસ`, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन