Home /News /gujarat /જ્ઞાતિવાદ અમે નથી ફેલાવી રહ્યાં, એક વર્ગ ફેલાવે છેઃ અલ્પેશ ઠાકોર

જ્ઞાતિવાદ અમે નથી ફેલાવી રહ્યાં, એક વર્ગ ફેલાવે છેઃ અલ્પેશ ઠાકોર

મહેસાણા#મહેસાણાના ખેરાલુમાં પહોંચેલા ઓ.બી.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજના લીડર યુવાનો પર આક્ષેપો કર્યા હતા કે, તેઓ ગુજરાતની શાંતિ ડહોળી રહ્યાં છે. જ્ઞાતિવાદ અમે નથી ફેલાવી રહ્યાં.

મહેસાણા#મહેસાણાના ખેરાલુમાં પહોંચેલા ઓ.બી.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજના લીડર યુવાનો પર આક્ષેપો કર્યા હતા કે, તેઓ ગુજરાતની શાંતિ ડહોળી રહ્યાં છે. જ્ઞાતિવાદ અમે નથી ફેલાવી રહ્યાં.

  • ETV
  • Last Updated :
મહેસાણા#મહેસાણાના ખેરાલુમાં પહોંચેલા ઓ.બી.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોરે પાટીદાર સમાજના લીડર યુવાનો પર આક્ષેપો કર્યા હતા કે, તેઓ ગુજરાતની શાંતિ ડહોળી રહ્યાં છે. જ્ઞાતિવાદ અમે નથી ફેલાવી રહ્યાં. અમારી સાથે તો ૨૦૦ સમાજ છે. પરંતુ આ એક સમાજની જ વાત કરી રહ્યાં છે. ગુજરાતને વર્ગ વિગ્રહ તરફ લઈ જવાઇ રહ્યો છે. અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એક સમાજના યુવાન લીડરો જ જવાબદાર છે.
First published:

Tags: અનામત માંગ, આક્ષેપ, ઓબીસી એકતા મંચ, નેતા, પાટીદાર, પાટીદાર આંદોલન, મહેસાણા

विज्ञापन
विज्ञापन