Home /News /gujarat /

NTPC Recruitment 2022: NTPCમાં ભરતી, 2 લાખ રૂપિયા સુધી મળશે પગાર

NTPC Recruitment 2022: NTPCમાં ભરતી, 2 લાખ રૂપિયા સુધી મળશે પગાર

NTPC Recruitment 2022 : એનટીપીસીમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

NTPC Recruitment 2022 : NTPC લિમિટેડ દ્વારા જનરલ સર્જન અને મેડિકલ સ્પેશિયાલિસ્ટની જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો NTPC ભરતી માટે 27 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    NTPC Recruitment 2022 Job Notification:NTPC લિમિટેડ દ્વારા જનરલ સર્જન અને મેડિકલ સ્પેશિયાલિસ્ટની જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો NTPC ભરતી માટે 27 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. NTPC 2022 અંતર્ગતની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે નિશ્ચિત શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ જેમાં નોટિફિકેશનમાં ઉલ્લેખિત વધારાની પાત્રતા સાથે જનરલ સર્જરીમાં MS/DNB સાથે MBBS સહિતની લાયકાત હોવી જરૂરી છે.



    NTPC ભરતી 2022 માટે અરજી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારો જોબ નોટિફિકેશનમાં જણાવેલ લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડો અને અન્ય વિગતો જાણવા માટે આ લેખનો સંદર્ભ લઈ શકે છે. વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.

    NTPC Recruitment 2022: મહત્વની તારીખ

    અરજી કરવાની પ્રારંભિક તારીખ: 24 જાન્યુઆરી, 2022

    અરજી કરવાની અંતિમ તારીખ- 27 જાન્યુઆરી, 2022

    આ પણ વાંચો : DRDO Recruitment 2022 : DRDOમાં 150 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    NTPC Recruitment 2022: ખાલી પડેલા પદો
    જનરલ સર્જન: 8 પદ
    સ્પેશીયાલિસ્ટ (જનરલ મેડિસીન): 7 પદ

    NTPC Recruitment 2022: લાયકાત
    શૈક્ષણિક લાયકાત:

    જનરલ સર્જન: જનરલ સર્જરીમાં MS/DNB સાથે MBBS હોવું જોઈએ.

    નિષ્ણાત (જનરલ મેડિસિન): MD/DNB સાથે MBBS હોવું જોઈએ. પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન તપાસો.

     નોકરીની ટૂંકી































    જગ્યા15
    શૈક્ષણિક લાયકાત

    જનરલ સર્જન: જનરલ સર્જરીમાં MS/DNB સાથે MBBS હોવું જોઈએ.

    નિષ્ણાત (જનરલ મેડિસિન): MD/DNB સાથે MBBS હોવું જોઈએ. પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન તપાસો.
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી300 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ25-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    NTPC Recruitment 2022: એપ્લિકેશન ફી

    જનરલ, EWS અને OBC કેટેગરી હેઠળ આવતા ઉમેદવારોએ 300 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે.

    અન્ય વર્ગમાં આવતા લોકોએ કોઈપણ ફી ચુકવવાની રહેશે નહી.

    NTPC Recruitment 2022: વય મર્યાદા

    અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વય 37 વ ર્ષની હોવી જોઈએ. તેથી વધુ વયના ઉમેદવારોને ભરતી માટે ગેરલાયક માનવામાં આવશે.

    NTPC Recruitment 2022: આ રીતે કરો અરજી
    લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો 27 જાન્યુઆરી 2022 અથવા તે પહેલાં ઓનલાઈન મોડ દ્વારા ખાલી પડેલ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

    આ પણ વાંચો : TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટરમાં ભરતી, 1.20 લાખ સુધી મળશે પગાર

    NTPC Recruitment 2022 – જોબ સમરી

    નોટિફિકેશન- NTPC Recruitment 2022, @careers.ntpc.co.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે.

    નોટિફિકેશનની તારીખ- 24 જાન્યુઆરી, 2022

    અરજી કરવાની અંતિમ તારીખ- 27 જાન્યુઆરી, 2022

    શહેર- નવી દિલ્લી

    રાજ્ય- દિલ્લી

    દેશ- ભારત

    શૈક્ષણિક લાયકાત- પોસ્ટ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન

    ફંક્શન- મેડિકલ
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર