Home /News /gujarat /

મંત્રી ચૌધરીની બોગસ ડિગ્રી મામલે વિરોધ કરતા NSUI કાર્યકરોની અટકાયત

ગાંધીનગરઃ રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન શંકર ચૌધરીની એમબીએ ડિગ્રીને લઇને એક તરફ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ એનએસયુઆઇ દ્રારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃ રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન શંકર ચૌધરીની એમબીએ ડિગ્રીને લઇને એક તરફ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ એનએસયુઆઇ દ્રારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી મેદાનમાં એનએસયુઆઇના કાર્યકરો આજે કોઇ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તમામ કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. એનએસયુઆઇ દ્રારા પ્રધાન શંકર ચૌધરીનું રાજીનામું માંગવામાં આવ્યું છે, જો રાજીનામુ નહિ પડે તો તેઓ આ મામલે ઉગ્ર દેખવા કરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
First published:

Tags: અભ્યાસ, કોંગ્રેસ, ગુજરાત, બોગસ, મંત્રી, રાજકારણ, રાજ્ય સરકાર, વિવાદ

આગામી સમાચાર