NRL Recruitment 2022 : એનઆરએલમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL jobs) એ એટેન્ડન્ટ અને એપ્રેન્ટિસ ટ્રેઈનીની 80 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NRL ભરતી 2022 માટે 19 ફેબ્રુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં nrl.co.in પર ઑનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે. ર
NRL Recruitment 2022: નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL jobs) એ એટેન્ડન્ટ અને એપ્રેન્ટિસ ટ્રેઈનીની 80 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NRL ભરતી 2022 માટે 19 ફેબ્રુઆરી 2022ના રોજ અથવા તે પહેલાં nrl.co.in પર ઑનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા શૈક્ષણિક યોગ્યતા અને અરજી કરવાના માપદંડ ચકાસી અને ઓનલાઇન અરજી કરી શકે છે.
માન્યતા પ્રાપ્ત સરકારી સંસ્થા/યુનિવર્સિટીમાંથી B.SC સાથે આઇટી/એમસીએ/M.Sc IT
NRL Recruitment 2022: કઇ રીતે કરશો અરજી
લાયક ઉમેદવારો 19 ફેબ્રુઆરી 2022 સુધી અથવા તે પહેલાં એપ્રેન્ટિસ તાલીમાર્થી માટે સત્તાવાર વેબસાઇટ એનઆરએલ વેબસાઇટ www.nrl.co.in > કરિયર> ઓનલાઇન અરજી સાથે ઓનલાઇન મોડ દ્વારા અરજી કરી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર