IBN લોકમત હવે થઇ ગયુ છે News18 લોકમત

Network18 | News18 Gujarati
Updated: November 7, 2017, 11:45 AM IST
IBN લોકમત હવે થઇ ગયુ છે News18 લોકમત
દેશ, દુનિયાનાં નાનાં મોટા તમામ સમાચારને મરાઠી ભાષામાં આપ સુધી સૌથી પહેલાં પહોચાડનારા IBN Lokmatએ મીડિયામાં આઠ વર્ષ પૂર્ણ કરી લીધા છે. તેનાં આટલા વર્ષોનાં શાનદાર પ્રદર્શન બાદ હવે IBN લોકમત હવે News18 લોકમત થઇ રહ્યું છે
Network18 | News18 Gujarati
Updated: November 7, 2017, 11:45 AM IST
દેશ, દુનિયાનાં નાનાં મોટા તમામ સમાચારને મરાઠી ભાષામાં આપ સુધી સૌથી પહેલાં પહોચાડનારા IBN Lokmatએ મીડિયામાં આઠ વર્ષ પૂર્ણ કરી લીધા છે. તેનાં આટલા વર્ષોનાં શાનદાર પ્રદર્શન બાદ હવે IBN લોકમત હવે News18 લોકમત થઇ રહ્યું છે.

IBN Lokmatની ડિજિટલ મીડિયા પર ઘણી સારી પડક રહી છે. વેબસાઇટે આ આઠ વર્ષમાં ઘણાં ઉંચા મુકામ હાંસેલ કર્યા છે અને ક્યારેય તેનાં વાંચકોને નિરાશ કર્યા નથી. ગ્રામીણ મહારાષ્ટ્રની ખબર હોય કે દેશ-વિદેશની તાજા ખબરો હોય IBN Lokmat વેબસાઇટે વાસ્તવિક સમયની ગતિ સાથે જ ચોક્કસ રિપોર્ટ કર્યો છે અને હાલ પણ તેમ જ કામ કરે છે.

IBN Lokmatનાં સોશિયલ મીડિયા પ્લેટફર્મે ભારે પ્રતિસ્પર્ધા છતા તેની પોતાની એક ખાસ ઓળખ બનાવી દીધી છે. વેબસાઇટે ફેસબૂક પેજ પર 21 લાખ અને ટ્વિટર પર એક લાખથી વધુ અને યુટ્યુબ પર 6 કરોડથી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે.

વ્હોટ્સએપ બૂલેટિન દ્વારા દર મિનિટની ખબર તે આફ સુધી પહોચાડવાનાં પણ પુરતા પ્રયાસ કરે છે. આ IBN Lokmatની લોકપ્રિયતા અને સટીક સમાચાર જ છે જેને કારણે મરાઠા માર્ચનાં દિવસે યૂટ્યુબ પર અમારી રેંકિંગ નંબર -1 રહી હતી.

બપ્પા મોરયા રે (ગણેશ તહેવાર માટે તૈયાર કરવામાં આવેલ પેજ), નવરાત્રિ અને દીપોત્સવ (નવરાત્રિ અને દિવાળી સંબંધીત તમામ સમાચારનું પેજ) જેવી અમારી વિશેષ પહેલનાં રૂપમાં વેબસાઇટ અને ફેસબૂક પેજને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ક્ષેત્રિય મીડિયા, અંતરિક્ષમાં સમાચાર કવરેજની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા, IBN Lokmat ની વેબસાઇટ અને અન્ય ડિજિટલ પ્લેટફર્મ પર કામ કર્યુ છે. તેથી ચોક્કસ પ્રકારનાં રિપોર્ટ કરી શકાય.

વેબસાઇટ રિપોર્ટિંગ શૈલી અને બીન પક્ષપાતી અને નિષ્પક્ષ સમાચાર હવે આપ સુધી નવા ફ્લેવરમાં મળશે. વેબસાઇટની મૂળ આત્મા જાળવી રાખવા અને ડિજિટલ મીડિયામાં દુનિયામાં નવી ઉંચાઇ સર કરવાં News18 લોકમત હવે તૈયાર છે.
First published: November 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर