liveLIVE NOW

Live news update: રાજનાથ સિંહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોના પોઝિટિવ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 11, 2022, 00:28 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    આજે સોમવાર, 10 જાન્યુઆરી, 2022 (10Th January,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી (Gujarat weather forecast) કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.