liveLIVE NOW

Live news update: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | April 25, 2022, 18:46 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 23 DAYS AGO
    18:47 (IST)

    સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી

    16:38 (IST)

    ખેડાના ઠાસરા તાલુકાના ઢુંડી ગામમાં વરઘોડામાં ડીજે વગાડવા બાબતે પથ્થરમારો

    16:34 (IST)

    ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારોના ધરણાં

    ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં સુધી વર્તમાન ભરતીમાં વધારો કરવામાં નહિ આવે ત્યાં સુધી ગાંધી ચિધ્યા માર્ગે ઉમેદવારોનું આંદોલન યથાવત રહેશે.

    15:44 (IST)
      ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ગયા અઠવાડિયે આ ધારાસભ્યની અચાનક ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટ્વિટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. કોકરાઝારની એક કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. નોંધનીય છે કે, વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. આ પછી તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતો.

    14:52 (IST)
    14:52 (IST)
    13:43 (IST)
      તાપીના સોનગઢમાં આજે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાવવાનું હતુ. સોનગઢ યુથ કોંગ્રેસના સંમેલનમાં મંડપનો એક ભાગ પડી ગયો. સદનસીબે કોઇ જાનહાની નહીં

    આજે સોમવાર, 25 એપ્રિલ 2022 (25th April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. તાપીના સોનગઢમાં આજે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાવવાનું છે. લોકશાહી બચાવો , સંવિધાન બચાવો - ની માંગ સાથે ગાંધીનગર શહેર તથા ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ વિરોધ પ્રદર્શનનું આયોજન. આ વિરોધમાં કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUIના કાર્યકરો જોડાશે. આજે રાજકોટના સરદાર પટેલ ભવનમાં ખોડલધામના સભ્યોની બેઠક, ગઈકાલે નરેશ પટેલ અને કોંગ્રેસના નેતા મહનહર પટેલની મુલાકાત બાદ આજની બેઠક મહત્વની બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી ટોપીની એટલે ભાજપની કેસરી ટોપીની વડોદરામાં ડિમાન્ડ, વડોદરામાં ખાદી એમ્પોરિયમની બહેનો દ્વારા ખાસ પ્રકારની ખાદીની ટોપી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું