ધો. 10, 12ની બોર્ડના પરિણામ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જૂનના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં પરિણામ જાહેર થઈ શકે. ગત વર્ષ કરતા આ વર્ષે 20 દિવસ મોડું પરિણામ હોઈ શકે છે. ધો. 10, 12ના બોર્ડના પેપર ચકાસણી કાર્યવાહી 90 ટકા પૂર્ણ. મેના પ્રથમ સપ્તાહમાં પેપર ચકાસણી પૂર્ણ થશે