liveLIVE NOW

Live news update: અમદાવાદઃ SG હાઈવે પર ગણેશ મરેડીયનમાં લાગી છે આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો

 • News18 Gujarati
 • | May 06, 2022, 23:13 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 17 DAYS AGO
  23:16 (IST)

  અમદાવાદમાં હાઈકોર્ટ નજીક ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં લાગી આગ

  22:14 (IST)

  કચ્છમાંથી વધુ બે ચરસના પેકેટ મળ્યા

  મેડી નજીક ઇબ્રાહિમ પીર ટાપુ પાસેથી મળ્યા પેકેટ

  BSFની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન મળ્યા પેકેટ

  19:59 (IST)

  કુખ્યાત શાર્પ શૂટર એન્થોની પોલીસ જાપ્તામાંથી ફરાર

  વડોદરાનાં સયાજીગંજ વિસ્તારની હોટલમાંથી ફરાર

  છોટાઉદેપુર પોલીસનાં જાપ્તામાંથી એન્થોની ભાગ્યો

  હોટલને બદલે હોસ્પિ.માંથી ભાગ્યો હોવાનો દાખવવાનો પ્રયાસ

  જાપ્તાનો પોલીસ સ્ટાફ ફરિયાદ કરવા રાવપુરા પોલીસ મથક પહોંચ્યો

  ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

  હોટલમાં રોકાયા બાદ એક્ટિવા  પર થયો ફરાર 

  હોટલમાં એન્થોનીને બે મહિલાઓ મળવા આવી હતી

  બે પૈકી એક મહિલા એન્થોનીની બહેન હોવાની શક્યતા

  19:41 (IST)

  મહેસાણા : બાયપાસ હાઇવે સુવિધા સર્કલ પાસે ટ્રકની અડફેટે જીઆરડી જવાનનું મોત

  ટ્રક રોકવા જતા મોડી રાત્રે સર્જાયો અકસ્માત, બાબુ સોલંકી નામ ના જીઆરડી જવાનનું મોત

  ટ્રક ચાલક ટક્કર મારી થયો ફરાર, ઘટનાના સીસીટીવી માં થઈ કેદ 

  પોલીસ દ્વારા cctv ની મદદથી ટ્રકને ઝડપવા ની ચકો ગતિમાન કર્યા

  17:15 (IST)

  Acbના વડા તરીકેનો ચાર્જ અનુપમ સિંહ ગેહલોતને સોંપયો 
  અત્યાર સુધી આ ચાર્જ અમદાવાદ cp પાસે હતો 
  અનુપમ સિંહ હાલ આઈ બી ના વડા તરીકે પણ કાર્યરત

  16:3 (IST)

  બહુચરાજીના કાલરી-ચડાસાણા ગામ આંખની હોસ્પિટલની એમ્બ્યુલન્સ વાનમાં લાગી આગ

  રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની એમ્બ્યુલન્સમાં લાગી આગ

  વારાણસી થી પરત આવતા બહુચરાજી ના કાલરી ગામ પાસે એમ્બ્યુલન્સમાં લાગી આગ

  રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ આંખના મફત ઓપરેશન નું કરે છે કામ

  અગમ્ય કારણો સર લાગેલી આગમાં એમ્બ્યુલન્સ બળી ને થઈ ખાખ

  મહેસાણા ફાયર વિભગને કરાઈ જાણ

  સદનસીબે કોઈ જાનહાની નહિ

  15:12 (IST)
    ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનાં રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર

  13:54 (IST)
  આજે શુક્રવાર, છઠ્ઠી મે 2022 (6th May,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકોના ધરણા, નવી પેન્શન યોજનાના બદલે જૂની પેન્શન યોજના, નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં કામ કરતા શિક્ષકોનો 4200 નો ગ્રેડ પે કરવા, ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક તેમજ આયાર્ય સંવર્ગના કર્મચારીઓની 5 વર્ષની સળંગ નોકરી ગણવા સહિતની વિવિધ માંગોને લઈને આજે ધરણા, બપોરે 3થી 6 વાગ્યા સુધી કરશે વિરોધ. સુરતના ગ્રીષ્મા હત્યા કેસના આરોપીને ફાંસીને સજા મળ્યા બાદ ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી આજે ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેશે. આજથી 12મી મે સુધી ફરી એકવાર ડાર્ક ફિલ્મ, મોડીફાઈ સાયલન્સર લગવનાર સામે ટ્રાફિક પોલીસની ઝૂંબેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની અમદાવાદથી થોળ નવિન રૂટનો આજે પ્રારંભ કરાવશે.