liveLIVE NOW

Live news update: જેતપુરમાં ગૌચરના મુદ્દે પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | January 31, 2022, 18:47 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    19:18 (IST)

    કિશન ભરવાડ હત્યા કેસઃ રાજકોટમાં બેફામ બનેલા ટોળા વિરૂદ્ધ નોંધવામાં આવી ફરિયાદ

    • પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
    • 100-150 લોકોના ટોળા વિરૂદ્ધ નોંધવામાં આવી ફરિયાદ
    • દુકાનોમાં તોડફોડ કરવા બદલ અને પીએસઆઈ ને માર મારવા બદલ નોંધાઇ ફરિયાદ
    • પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ કે.ડી.પટેલ ને નાકના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી
    • રાયોટીંગ સહિત ની કલમ હેઠળ નોંધાઇ ફરિયાદ
    18:49 (IST)

    વિવાદિત પોસ્ટ કરનાર ચેતજો. કિશન ભરવાડ હત્યા કેસ બાદ પોલીસ સક્રિય. સોશ્યલ મીડિયા પર સાયબર ક્રાઇમની બાજ નજર

    18:48 (IST)

    ભારતીય મહિલા હોકી ટીમે ઓમાનના મસ્કટમાં FIH હોકી પ્રો વીગ 2021-22 મેચમાં ચીનને 7-1થી હરાવ્યું

    18:46 (IST)

    રાજકોટ: જેતપુરમાં ગૌચર ના મુદ્દે પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ

    • જેતપુરના નવાગઢ વિસ્તારમાં ગૌચરના જમીનના દબાણનો મુદ્દો
    • સવારમાં મામલતદાર તેમજ પોલીસે સ્થળની લીધી હતી મુલાકાત
    • મહિલાઓ તેમજ પુરુષો જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી મચાવ્યો હંગામો
    • પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ સાથે ઘર્ષણ
    • ટોળાં એ પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવીયો
    • હોબાળો મચાવતા પોલીસ દ્વવારા સમજાવવા માં આવિયા
    • વાતાવરણ માં ગરમાવો આવતા મામલતદાર પોલીસ સ્ટેશન આવી પહોચીયા
    • કોળી સમાજના આગેવાનો દ્વારા પોતાના લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.
    • હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
    16:58 (IST)

    દ્વારકા પ્રાંત કચેરીએ માલધારી સમાજ તેમજ સમસ્ત હિન્દૂ સમાજના લોકોએ પાઠવાયું આવેદન

    • કિશન ભરવાડની હત્યા મામલે ભારે રોષ સાથે પાઠવાયું આવેદન
    • આરોપીઓને કડક સજા થાય તેમજ આવા બનાવ ફરીથી ન બને તેવી માંગ સાથે હિન્દૂ સમાજનું આવેદન
    • બજરંગ દળ ,માલધારી સમાજ,તેમજ હિન્દૂ સમાજના સંગઠનો રહ્યા ઉપસ્થિત
    • વિશાળ સંખ્યામાં હિન્દૂ સમાજના લોકોએ રેલી નીકાળી આપ્યું આવેદન
    15:55 (IST)
    આજે સોમવાર, 31મી જાન્યુઆરી, 2022 (31 January,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોના વાયરસના (coronavirus cases) કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં ઠંડી ઓછી થવાની આગાહી છે. કિશન ભરવાડની (Kishan Bharwad) હત્યામાં તપાસનો ધમધમાટ ચાલુ છે.