liveLIVE NOW

Live news update: મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન પદે અરવિંદ પટેલની બિનહરીફ વરણી થઈ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | January 24, 2022, 12:15 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    આજે સોમવાર, 24 જાન્યુઆરી, 2022 (24th January,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આાગાહી છે. આ ઉપરાંત કેનેડા - યુએસ બોર્ડર (Gujarati family death at US - Canada Border) પર ગુજરાતી પરિવારનાં મોત મામલે આજે કેનેડામાં ભારતીય એમ્બેસી મૃતકોની માહિતી જાહેર કરે તેવી સંભાવના છે. મૃતકો ગાંધીનગરનાં કલોલનાં હોવાની ચર્ચા ચાલી રહી છે.