હાઇલાઇટ્સ
પોરબંદર જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ
પોરબંદર જિલ્લામાં 115 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં કરવામાં આવેલ 1228 ટેસ્ટમાંથી 115 કેસ પોઝિટિવ આવ્યા
કુલ એક્ટીવ કેસોની સંખ્યા 252 થઈ
જામનગર : જિલ્લામાં 513 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
જેટ ગતિએ કોરોના જામનગર જિલ્લામાં વધી રહ્યો છે
જામનગર શહેરમાં કોરોના ના નવા 385 પોઝિટિવ કેસો નોંધાયા
જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ કોરોના ના નવા 128 પોઝિટિવ કેસો નોંધાયા
છોટાઉદેપુર : બ્રેકીંગ
બોડેલી તાલુકા ના ડોરમાર ગામે શ્વાન ના કરડવા થી મહિલા નું મોત,
હકડાયા શ્વાન ને લઈ લોકો મા ડર નો માહોલ,
બોડેલી તાલુકાના ડોરમાર ગામની ઘટના,
હકડાયા શ્વાને ગામના ત્રણ જેટલા લોકોને બચકા ભર્યા,
હકડાયા શ્વાન ના આતંક ના પગલે ગ્રામજનો ઘર માંથી બહાર નીકળતા લોકો ડરી રહયા છે.
ભુજ તાલુકાના ઝીંકડી ગામે દીપડાએ કર્યો હુમલો
શૌચક્રિયા કરવા ગયેલા કિશોર પર પાછળથી દીપડાએ કર્યો વાર
દીપડાના નખ ખૂંપી જતા બુમાબૂમ કરતા લોકો દોડી આવ્યા
15 વર્ષીય કિશોર લોહી લુહાણ થતા સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો
ઝીંકડી વિસ્તારની પર્વતમાળા દીપડાઓનું ગણાય છે રહેઠાણ
રાજકોટ : LRD PSIના ભરતી કૌભાંડનો મામલો
આરોપી ક્રિષ્ના અને સાગ્રીત આરીફના નિવેદનમાં જોવા મળ્યો વિરોધાભાસ
સોનાની ખાણ ની લાલચ આપી રાજકોટ બોલાવ્યો હોવાનું આરીફ નું નિવેદન
ક્રિષ્નાએ મને કોઈ રકમ નથી આપી : આરીફ
ક્રિષ્ના અને આરીફ વચ્ચે મોબાઈલ પર થયેલ વાતચીતના પોલીસને મળ્યા પુરાવા
આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થતાં ક્રિષ્ના અને જેનીશ ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં થશે નવી નિયુક્તિઓ, 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા
Load More આજે ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022 (20th January, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. આજે રાજયભરની મેડિકલ કોલેજના તબીબોની (Gujarat Doctors on strike) હડતાળ પર છે.