Todays Latest news: બુધવાર, 19 જાન્યુઆરી, 2022 (19th January, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે.