Punjab Elections:પંજાબ ચૂંટણીમાં બીજેપીએ પહેલી યાદી જાહેર કરી, 34 ઉમેદવારોને આપી ટીકિટ
પંજાબ વિધાનસભાની 117 વિધાનસભાની સીટો ઉપર 20 ફેબ્રુઆરીથી મતદાન થશે અને 10 માર્ચે પરિણામો જાહેર થશે
17:36 (IST)
અમદાવાદ શહેરમાં મહિલાઓનું સુરક્ષા કવચ મજબુત કરવા પોલીસ બેડાએ કમર કસી લીધી છે...અમદાવાદ શહેર પોલીસે સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત હવે મહિલાઓની સુરક્ષા માટે ડિઝિટલ માધ્યમ અપનાવ્યુ
17:30 (IST)
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર
15 ફેબ્રુઆરીથી ટેકાના ભાવની ખરીદી શરૂ થશે
તુવેર, ચણા, રાયડાની ખરીદી કરાશે
લઘુતમ ટેકાના ભાવલે સરકાર ખરીદી કરશે
આજે શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022 (21st January,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત આજે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. આ ઉપરાંત આજે ખોડલધામ મંદિરે ભવ્ય પાટોત્સવ યોજાશે જેમા લાખો લોકો ઓનલાઇન જોડાશે. આ સાથે સોમનાથમાં (Somnath Atithigruh) 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે.