Home /News /gujarat /

મહિસાગરઃ DJની ગાડી પલટી ખાતા 7 જાનૈયા ઘાયલ, 4ની હાલત ગંભીર

મહિસાગરઃ DJની ગાડી પલટી ખાતા 7 જાનૈયા ઘાયલ, 4ની હાલત ગંભીર

પ્રતિકાત્મક તસવીર

    મહિસાગરમાં એક ગામમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાય ગયો છે. અહીં મોડાસા હાઇ વે પર ડી જેની ગાડી પલટી ખાતા 7 જાનૈયા ઘાયલ થયા હતા, જેમાં 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે મહિસાગરના ખાનપુર તાલુકાના લીમડિયા મોડાસા હાઇવે પર ડીજેની ગાડી પલટી ખાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર 7 જાનૈયાને ઇજા પહોંચી હતી. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ ઘાયલોને સારવાર અર્થે લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Road accident

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन