liveLIVE NOW

Latest news live: રાજકોટ : મારવાડી યુનિવર્સિટી બન્યું કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

Todays Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 07, 2022, 21:03 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 5 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    21:8 (IST)

    રાજકોટ : મારવાડી યુનિવર્સિટી બન્યું કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

    • 50થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ થઇ કોરોના સંક્રમિત
    • ગઇકાલે 5 જેટલી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ થયા હતા કોરોના સંક્રમિત
    • હોસ્ટે ના ત્રણ જેટલા ફ્લોર ને કવોરન્ટાઈન એરિયામાં કન્વર્ટ કરવામાં આવ્યા
    • વિદેશી વિદ્યાર્થીનીઓ થઈ કોરોના સંક્રમિત
    • અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓ થકી ફેલાઇ ચૂક્યો છે કોરોના
    • તાજેતરમાં 31મી ડીસેમ્બર ના રોજ યોજાઈ હતી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ડીજે પાર્ટી
    19:47 (IST)

    ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો

    • રાજ્યમાં 5396 નવા કેસ, અમદાવાદમાં 2311 કેસ
    • છેલ્લા 24 કલાકમાં 1158 દર્દી સાજા થયા
    • 3.18 લાખનું રસીકરણ, એક્ટિવ કેસનો આંકડો 18583 કેસ
    19:30 (IST)

    કોરોના વાયરસના વધતા કેસોના પગલે રાજ્ય સરકારે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે


    18:18 (IST)

    રાજકોટ : રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણીનું નિવેદન

    • અમારે લોકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે
    • અમે ભીડ એકત્રિત નહિ કરીએ
    • ગુરુવાર ના રોજ ગોંડલ માં યોજેલ રેલી અને સભા અંગે આપ્યું નિવેદન
    • હાલ તમામ કાર્યક્રમો મૌકુફ રાખવામાં આવ્યા છે
    • ગઈકાલનો કાર્યક્રમ અગાઉ નિર્ધારિત થઈ ગયો હતો
    18:0 (IST)

    રાજકોટમાં કોરોના બ્લાસ્ટ

    • રાજકોટના 30 નામાંક્તિ તબીબો કોરોના સંક્રમિત
    • નવી ખત૨નાક લહે૨માં તબીબીઆલમ ઝપટે 
    • અમુકના પરિવા૨ના સદસ્યો તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ સંક્રમિત
    • કોન્ટેકટ ટ્રેસીંગ ની કામગીરી બની રહી છે પડકા૨જનક
    • અમુક તબીબો ખાનગી અથવા કોર્પો૨ેટ જેવી હોસ્પિટલો સાથે સંકળાયેલા 
    • તમામ મોટાભાગે હોમ આઈસોલેટ જ થયા  
    • સંક્રમણને કા૨ણે હોસ્પિટલોમાં વૈકલ્પિક વ્યવસ્થા ક૨વી પડી
    15:57 (IST)
    15:32 (IST)
    14:39 (IST)
    આજે શુક્રવાર, 7 જાન્યુઆરી, 2022 (7th January, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરવામાં આવી છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હજી બે દિવસ માવઠાની આગાહી છે. આ ઉપરાંત પીએમ મોદીની (PM Modi Security Breach case) સુરક્ષામાં ખામીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હવે મામલાની આગળની સુનાવણી સોમવારે થશે.