liveLIVE NOW

Live news update: ઉત્તરાયણને લઈ પોલીસનો એક્શન પ્લાન, ડ્રૉનના મદદથી પોલીસ નજર રાખશે

Todays Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 12, 2022, 19:26 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    19:29 (IST)

    PM મોદીની સુરક્ષામાં ચુક મુદ્દે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન,જે રુટ પર PM જવાના હોય તે રુટ સીલ કરવાના હોય છે. પંજાબ પોલીસે રુટ સીલ નહતાં કર્યા.. આ અંગે પંજાબ પોલીસે ઉડાઉ જવાબ આપ્યો."PMને રોકવામાં આવ્યા તે પ્રથમ વખત બન્યું"

    19:27 (IST)

    ઉત્તરાયણને લઈ પોલીસનો એક્શન પ્લાન, ડ્રૉનના મદદથી પોલીસ નજર રાખશે

    17:3 (IST)

    ભિલોડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કોરોના સંક્રમિત 

    • ધારાસભ્ય અનિલભાઈ જોશીયારા થયા કોરોના સંક્રમિત
    • ધારાસભ્ય સાથે તેમના ધર્મપત્ની પણ થયા કોરોના પોઝિટિવ 
    • ધારાસભ્ય અનિલભાઈ જોશીયારાએ તેમના સંપર્કમાં આવેલા લોકોને પોતાના કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી
    • ધારાસભ્ય અને તેમની પત્ની ગાંધીનગર નિવાસસ્થાને હોમ ક્વૉરન્ટાઇન થયા
    15:59 (IST)
    15:48 (IST)
    15:33 (IST)
    આજે બુધવાર, 12 જાન્યુઆરી, 2022 (12Th January, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તામિલનાડુમાં (Tamilnadu) 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે.