ડીસાઃ રજવાડી ગૃહ ઉદ્યોગમાં તોલમાપ વિભાગ દ્વારા દરોડા, અખાદ્ય પેપ્સીનો મોટો જથ્થો જપ્ત

ડીસામાં રજવાડી ગૃહ ઉદ્યોગમાં તોલમાપ વિભાગ દ્વારા દરોડા, અખાદ્ય પેપ્સીનો મોટો જથ્થો જપ્ત.

  • Share this:
    બનાસકાંઠાઃ ડીસામાં જાગ્રત ગ્રાહક દ્વારા ફરિયાદ કરાતાં રજવાડી ગૃહ ઉદ્યોગમાં તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન અખાદ્ય પેપ્સીનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અખાદ્ય પેપ્સી સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

    મળતી વધુ વિગર મુજબ, જાગ્રત નાગરિક ગ્રાહક સુરક્ષામંડળ દ્વારા ફરિયાદ કરાતાં તોલમાપ વિભાગ દ્વારા ડીસામાં રજવાડી ગૃહ ઉદ્યોગમાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન અખાદ્ય પેપ્સીનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરાયો છે. અખાદ્ય પેપ્સીના વેચાણથી લોકોના આરોગ્ય સામે ખતરો માનવામાં આવે છે.
    Published by:Sanjay Joshi
    First published: