liveLIVE NOW

live news today: ગુજરાતમાં હોળીના દિવસે ગરમીનો પારો આસમાને,12 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર

Todays latest news: આજના તમામ રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | March 17, 2022, 20:07 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 7 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    20:8 (IST)

    ગુજરાતમાં હોળીના દિવસે ગરમીનો પારો આસમાને. 12 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

    18:38 (IST)

    એએમસી સ્ટેન્ડિંગ કમિટીમા મહત્વપૂર્ણ નિર્ણય 

    કેવડિયા સ્થિત આરોગ્ય વનની આબેહૂબ અમદાવાદમાં બનશે 

    ગૃહ મંત્રી અમિત શાહ અને સીએમ ભુપેન્દ્રભાઇ પટેલના મત વિસ્તારમાં બનશે “ આરોગ્ય વન “

    શીલજ તળાવ ડેવલપ સાથે આસપાસ આયુષ માનવ થીમ પર બનશે આરોગ્ય વન 

    અંદાજીત ૫૦ હજાર ચોમી વિસ્તારના ૮ કરોડના ખર્ચે તૈયાર થશે આરોગ્ય વન 

    માનવ આકૃતિ સાથે આર્યુવેદિક રોપાથી તૈયાર થશે 

    અંદાજીત ૩૫૦ મીટર લંબાઇનો વોક વે બનશે 

    ઉપરાત વિવિધ જાતોના ફુલ - છોડ તેમજ મોટા વૃક્ષ હશે

    17:27 (IST)

    ગાંધીનગરના પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવાશે. સદીઓથી ચાલતી આવે છે પરંપરા. આ હોળીમાં 50 ટન લાકડાનો ઉપયોગ કરવામાં આવશે

    16:46 (IST)

    યુરિયા ખાતરના ભાવ વધારા પર દિલિપ સંઘાણીનું નિવેદન

    યુદ્ધ લંબાશે તો ખાતરના ભાવમાં વધશે

    એપ્રિલમાં ખાતરના ભાવ વધવાની શક્યતા

    પ્રતિ બેગ 100થી 150 રૂપિયાનો વધારો થઈ શકે

    16:46 (IST)

    યુરિયા ખાતરના ભાવ વધારા પર દિલિપ સંઘાણીનું નિવેદન

    યુદ્ધ લંબાશે તો ખાતરના ભાવમાં વધશે

    એપ્રિલમાં ખાતરના ભાવ વધવાની શક્યતા

    પ્રતિ બેગ 100થી 150 રૂપિયાનો વધારો થઈ શકે

    16:46 (IST)

    યુરિયા ખાતરના ભાવ વધારા પર દિલિપ સંઘાણીનું નિવેદન

    યુદ્ધ લંબાશે તો ખાતરના ભાવમાં વધશે

    એપ્રિલમાં ખાતરના ભાવ વધવાની શક્યતા

    પ્રતિ બેગ 100થી 150 રૂપિયાનો વધારો થઈ શકે

    આજે ગુરૂવાર, 17મી માર્ચ 2022 (17 March,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે 17 માર્ચને ગુરૂવારે, ફાગણ સુદ પૂનમના દિવસે શામળાજી, ડાકોર અને દ્વારકામાં ભક્તિનો માહોલ. આજે સાંજે હોલિકા દહન થશે. પાલજમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવશે. પાટણમાં આજે મમતા દોડ. માતા બાળકને હાથમાં રાખીને દોડીને માનતા પુરી કરશે. આજે વિદ્યા સહાયકોનું કામચલાઉ મેરિટ જાહેર થશે. બપોરે 3:30 વાગે યાદી પ્રસિદ્ધ થશે, ઉમેદવારોની માહિતીમાં કોઈ ફેરફાર હશે તો સુધારા થઈ શકશે, 23 માર્ચ સુધી સુધારા કરી પ્રિન્ટ જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાની રહેશે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन