Home /News /gujarat /નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરમાં કર્યું મતદાન

નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરમાં કર્યું મતદાન

નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરમાં કર્યું મતદાન

નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ ગાંધીનગરમાં કર્યું મતદાન

    ગાંધીનગર: અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગરની આર્યભટ્ટ સ્કુલમાંથી નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ મતદાન કર્યું. તો મતદાન બાદ હિરાબાએ કહ્યું ભગવાન રામ સૌનું ભલુ કરે.

    તો આ સાથે જ પીએમ મોદીના ભાઈ પંકજ મોદીએ પણ મતદાન કર્યું.    મહત્વનું છે કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. બીજા તબક્કાના મતદાનમાં કુલ 1,15,47,435 મતદારો પોતાની આંગળીની તાકાત બતાવશે. કુલ 93 બેઠકો માટે 857 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ વડગામ તથા વાઘોડિયા સિવાયની બેઠકો ઉપર, NCP અને બસપા અનુક્રમે 28 અને 75 બેઠકો ઉપર તેમજ 350 અપક્ષો ચૂંટણી જંગમાં છે.
    First published:

    Tags: Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, Gujarat Vidhan Sabha Election, ગુજરાત ચૂંટણી