બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશખબર, નર્મદાથી તળાવો અને ડેમ ભરવાનું શરૂ

ખેડૂતોની વર્ષોથી જે માંગણી હતી તે મુજબ નર્મદાના નીર આજે દાંતીવાડા ડેમમાં નાખતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ સહિત ખેડૂતોએ વધામણાં કર્યા.

ખેડૂતોની વર્ષોથી જે માંગણી હતી તે મુજબ નર્મદાના નીર આજે દાંતીવાડા ડેમમાં નાખતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ સહિત ખેડૂતોએ વધામણાં કર્યા.

  • Share this:
    આનંદ જયશ્વાલ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના ખેડૂતો માટે સૌથી મોટા ખુશીના સમાચાર છે કારણ કે નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમમાં નાખવામાં આવી રહ્યું છે અને ખેડૂતોની વર્ષોથી જે માંગણી હતી તે મુજબ આજે નર્મદાના નીર આજે દાંતીવાડા ડેમમાં નાખતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સહિત ખેડૂતોએ દાંતીવાડા ડેમમાં નર્મદા નીર આવતાં તેનાં વધામણાં કર્યા હતા.

    બનાસકાંઠા જિલ્લામાં ભલે વરસાદ ઓછો થયો છે પરંતુ તેમ છતાં ખેડૂતો માટે સૌથી મોટા ખુશીના સમાચાર છે કારણ કે સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી હવે પાઇપલાઇન દ્વારા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં રાખવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી પાઇપલાઇન દ્વારા રાજ્યના અન્ય જિલ્લાઓના ડેમમાં અ
    Published by:Sanjay Vaghela
    First published: