ડીસામાં અદાવતમાં બે પરિવાર વચ્ચે ધીગાણુ, બે મહિલા સહિત ત્રણ ઘાયલ

ડીસાઃડીસાના નહેરુનગરના ટેકરા વિસ્તારમાં નાના બાળકો વચ્ચેની બોલાચાલીમાં બે પરિવાર વચ્ચે ધીગાણુ ખેલાયું હતું. જેમાં બે મહિલા સહિત ત્રણ જણા ઘવાતા સારવાર માટે ખસેડાયા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
ડીસાઃડીસાના નહેરુનગરના ટેકરા વિસ્તારમાં નાના બાળકો વચ્ચેની બોલાચાલીમાં બે પરિવાર વચ્ચે ધીગાણુ ખેલાયું હતું. જેમાં બે મહિલા સહિત ત્રણ જણા ઘવાતા સારવાર માટે ખસેડાયા હતા.

ટેકરા વિસ્તારમાં રહેતા માજીરાણા પરિવારના નાના બાળકો વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખી પ્રહલાદજી લાલાજી માજીરાણા, લાલાજી ભેમાજી માજીરાણા અને આશાબેન વિક્રમભાઇ માજીરાણા સહિત આઠ શખ્સોએ વસંતબેન હીરાલાલ માજીરાણા, દક્ષાબેન મેલાભાઇ માજીરાણા અને પ્રકાશ રામચંદ્ર માજીરાણા પર જીવલેણ હૂમલો કરી બે મહિલા સહિત ત્રણ ‌વ્યકિતઓને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી  હતી.
First published: