બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામ પાસે ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 26, 2017, 6:50 PM IST
બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામ પાસે ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામ પાસે ટ્રક-બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં બાઈકસવારનું મોત થયું હતું.

  • Share this:
બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમા એકનું મોત થયું હતું.

વધુ માહિતી મળ્યા અનુસાર, બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં બાઈકસવારનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કારવાહી કરી હતી.
First published: December 26, 2017
વધુ વાંચો
अगली ख़बर