બનાસકાંઠા: ડીસામાંથી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ડીસા પોલીસે બે કારમાંથી વિદેશી દારૂ સહિત રૂ.23.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

  • Share this:
બનાસકાંઠા: ડીસામાંથી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાવાની માહિતી મળી છે. કાર ઝડપાવાની જાણ થતાં જ બંને કારના ચાલક ફરાર થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ડીસામાંથી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાતાં બંને કારના ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાંથી વિદેશી દારૂ સહિત રૂ.23.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસા દક્ષિણ પોલીસે ગુનો નોંધી પકડાયેલી કાર ક્યાંની છે અને કોની છે એની વધુ તપાસ કરી રહી છે.
First published: