બનાસકાંઠાઃ ડીસા પાસે 4 દિવસમાં રેતીની ચોરી કરતાં 24 વાહનો ઝડપાયાં

બનાસકાંઠાઃ ડીસા પાસે 4 દિવસમાં રેતીની ચોરી કરતાં 24 વાહનો ઝડપાયાં.

  • Share this:
    બનાસકાંઠાઃ ડીસા પાસેથી રેતીની ચોરી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આજે ડીસામાંથી રેતીની તસ્કરી કરતાં ચાર ડમ્પર ઝડપાયાં છે. તમામ વાહનો માલ સાથે જપ્ત કરાયાં છે. કુલ 4 દિવસમાં રેતીની ચોરી કરતાં 24 વાહનો ઝડપાયાં છે.

    વધુ વિગત જાણવા મુજબ, બનાસકાંઠાઃ ડીસા પાસે આજે રેતીની ચોરી કરતાં ચાર ડમ્પર ઝડપાયાં છે. અધિકારીઓએ તમામ વાહનો માલ સાથે જપ્ત કરી લીધાં છે. 4 દિવસમાં રેતીની ચોરી કરતાં કુલ 24 વાહનો ઝડપાયાં છે. આટલી મોટી સંખ્યામાં રેતીની ચોરી કરતાં વાહનો પકડાતાં કલેકટર દિલીપ રાણાએ ઓચિંતી તપાસ ચાલુ કરાવી છે. તંત્રની કડક કાર્યવાહીને કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
    Published by:Sanjay Joshi
    First published: