અંબાજીઃયાત્રાળુની ગાડીના કાચ તોડી રૂપિયા ભરેલા પર્સની ઉઠાતરી

અંબાજીઃ યાત્રાધામ અંબાજીનાં ભરચક વિસ્તારમાંથી તસ્કરો એક ગાડીનાં કાંચ તોડી તસ્કરી કરવાનાં બનાવનાં પગલેં અંબાજી વાહન લઇ ને આવતાં યાત્રીકો માં ફફડાટ ફેલાયો છે.મંગળવારે મોડી સાંજે પાટણ નાં યાત્રીકો યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવેલ ને પોતાની કાર હાઇવે ઉપર લોક કરી દર્શન કરવાં ગયા હતા ત્યારે પરત ફરી ને જોતા ગાડી નાં પાછલાં દરવાજા ના કાંચ તુટેલાં જોવા મળતાં ભારે દ્રાસકો પડ્યો હતો ને અંદર જોતા પોતાનો પૈસા ભરેલું પર્સ જોવા ન મળતાં કફોડી પરીસ્થીતી માં મુકાયા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:

kar1

જોકે આ બાબતે તેમને પોલીસ ને માત્ર મૌખીક જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સદર બાબતે તપાસ હાથ ધરી હતી. જ્યારે ભરચક વિસ્તાર માંથી આ બનાવ બનતાં યાત્રીકો માં ભારે રોસ ની લાંગણી જોવા મળી રહી છે.

જોકે આ મામલે અમારા પ્રતીનીધીઓ વધુ જાણકારી અર્થે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો ત્યારે પોલીસે કાંય પણ માહીતી આપવાનું ઇન્કાર કર્યો હતો ને માત્ર એટલું જણાવ્યુ હતુ કે ભોગ બનનારે હજી સુધી કોઇ ફરીયાદ લખાવેલ નથી. નવાઇની વાત તો એ છે કે યાત્રીકો અંબાજી દર્શનાર્થે આવે છે. ને આવા કોઇ તસ્કરી નાં બનાવ નો ભોગ બને છે. ત્યારે ફરી તેમને કોર્ટ કચેરી નાં કે પોલીસ સ્ટેશનનાં ધક્કા ન ખાવાં પડે તે માટે ફરીયાદ કરવાનું ટાળતાં હોય છે. પરીણામે પોલીસ આવા બનાવો માં સખ્તાઇ કેવી રીતે કરવી તે બાબતે પણ ભારે દ્વીધા અનુભવતી હોય છે. અને તસ્કરો ને પણ મોકળું મેદાન મળતુ હોય છે.
First published: