ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપવાના હતા પરીક્ષા 3,901 જગ્યાઓ માટે લેવાવાની હતી પરીક્ષા 13 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાવાની હતી વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ કરવામાં આવી અગાઉ બે વખત પરીક્ષા થઈ છે મોકૂફ