21:43 (IST)
ગોધરા દાહોદ હાઇવે ઉપર બાઈક અને લકઝરી વચ્ચે સર્જાયો અકસ્માત
- ગોધરાના સાંકલીઆંટા ગામ પાસે અકસ્માતમાં બાઈક સવાર ત્રણના નિપજ્યા મોત
- માતા પિતા અને પુત્રીના નિપજ્યા કરુણ મોત
- બે બાળકોનો થયો આબાદ બચાવ
- બંનેને બાળકોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- મૃતકો ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામના
- એક જ પરિવારના પાંચ સભ્યો બાઈક ઉપર લગ્ન પ્રસંગમાં જતા હોવાની પ્રાથમિક જાણકારી
- ત્રણ સંતાનો અને માતા પિતા હતા બાઈક ઉપર સવાર