ઉ. ગુજરાતની 32 બેઠક માટે મત ગણતરી શરૂ, કઈ બેઠક પર કોનો-કોની સામે હતો જંગ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 18, 2017, 7:49 AM IST
ઉ. ગુજરાતની 32 બેઠક માટે મત ગણતરી શરૂ, કઈ બેઠક પર કોનો-કોની સામે હતો જંગ
આજે ગુજરાતન વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોનું પરિણામ શરૂ થઈ ગયું છે...

આજે ગુજરાતન વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોનું પરિણામ શરૂ થઈ ગયું છે...

  • Share this:
આજે ગુજરાતન વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોનું પરિણામ આઠ વાગ્યે શરૂ થશે. ત્યારે જો ઉત્તર ગુજરાતની 32 બેઠકો વિશે વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જીલ્લામાં ગુજરાત વિધાનસભાની 32 બેઠકોના ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોનું ભાવી આજે નક્કી થઈ જશે. તો જોઈએ ઉત્તર ગુજરાતમાં કઈ બેઠક પર કોના-કોના વચ્ચે હતો જંગ.

First published: December 18, 2017, 7:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading