liveLIVE NOW

Live news update: AMC દ્વારા ઘાટલોડિયામાં દબાણ હટાવાયું, ચાર બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યા

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | April 27, 2022, 22:52 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 19 DAYS AGO
    22:52 (IST)

    AMC દ્વારા ઘાટલોડિયામાં દબાણ હટાવાયું, ચાર બુલડોઝર દબાણ ઉપર ફરી વળ્યા

    21:4 (IST)

    હાર્દિકના પિતાની પ્રથમ પુણ્યતિથિ. CM ઉપસ્થિત રહે એવી અટકળ

    21:0 (IST)

    હાર્દિકના પિતાની પ્રથમ પુણ્યતિથિ. CM ઉપસ્થિત રહે એવી અટકળ

    20:58 (IST)

    હાર્દિક પટેલના જૂના સાથીદાર દિનેશ બાંભણિયાએ હાર્દિકને કોઈપણ પક્ષ સાથે ન રહેવા સલાહ આપી

    18:15 (IST)

    ગુજરાતના સ્થાપના દિવસે કોંગ્રેસ ઉતરશે રસ્તા પર. 1લી મેના રોજ કોંગ્રેસ 8 મહાનગરોમાં યોજશે રેલી 

    18:15 (IST)

    સુરતમાં યુરિયા ખાતરની કાળા બજારી કરનારા સામે કાર્યવાહી

    15:28 (IST)
      સુરેન્દ્રનગરમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ. નર્મદા કેનાલમાં પાણી બંધ કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી 

    આજે બુધવાર, 27 એપ્રિલ 2022 (27th April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે કેબિનેટની બેઠક, ચૂંટણી નજીક આવતા વિકાસના કામો ઝડપથી પુરા કરવા માટે ચર્ચા થશે. હાર્દિક પટેલ પિતાની પૂણ્યતિથી ઉજવે તે પહેલા વિવાદ, ભાજપ, કોંગ્રેસ સહિત 10 હજાર લોકોને આમંત્રણ આપ્યું છે. કાગવડમાં આજે ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક,આજે ટ્રસ્ટી મંડળની બેઠકમાં નરેશ પટેલે રાજકારણમાં આવવું કે નહી તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે. માર્ચ મહિનામાં શરૂ થયેલી ગરમીની ઝપેટમાં અનેક લોકો અવાી ગયા છે. ગરમીનો શિકાર બનેલા 29 હજાર દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે, અને તે પણ માર્ચ મહિનામાં, જયારે એપ્રિલના અંત સુધીમાં 35 હજારથી વધુ લોકોની ઓપીડી નોંધાઈ ચુકી છે. ચાલુ મહિનામાં 1205 જેટલા બાળકો સારવાર માટે આવ્યા છે, જેમાંથી 50 ટકા બાળકોને દાખલ કરવાની જરૂર પડી છે.