liveLIVE NOW

Live news update: પોરબંદરના રાતડી ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | February 14, 2022, 21:39 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 10 MONTHS AGO

    હાઇલાઇટ્સ

    21:39 (IST)

    પોરબંદરના રાતડી ગામેથી ખનીજ ચોરી ઝડપાઈ

    • 03 ચકરડી મશીન સાથે 250 ટન ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાઈ
    • પોરબંદર જિલ્લામાં માધવપુરથી મિયાણી સુધી અનેક ગેરકાયદેસર ખાણો કાર્યરત
    19:26 (IST)

    સુરતમાં આમ આદમી પાર્ટીમાં ચાલુ છે ભંગાણ. આમ આદમી પાર્ટીના વધુ એક કોર્પોરેટર  કેસરિયા કર્યા ..આમ હવે સુરતમાં આમ આદમી પાર્ટીના કુલ 27 માંથી 6 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા

    19:23 (IST)

    ગ્રીષ્મા હત્યા કેસઃ કોંગ્રેસ ધારાસભ્ય અને નેતાઓ યુવતીના પરિવારની મુલાકાત લેશે

    • કોંગ્રેસ ધારાસભ્ય અને નેતાઓ યુવતીના પરિવારની મુલાકાત લેશે 
    • હત્યા અને ક્રાઇમ રેટ વધતા રાજનીતિ શરૂ 
    • તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીયમંત્રી
    • ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ
    • પ્રતાપ દુધાત, ધારાસભ્ય – સાવરકુંડલા
    • અંબરીશ ડેર, ધારાસભ્ય – રાજુલા
    • આનંદ ચૌધરી, ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ
    • ગીતાબેન પટેલ, કોંગ્રેસ આગેવાન
    • પ્રફુલ તોગડિયા (પપન), પૂર્વ નેતા, સુરત મ્યુ. કો. કોંગ્રેસ પક્ષ
    •  
    17:53 (IST)

    અમદાવાદ : વિધાનસભા કોંગ્રેસ દળના ઉપ નેતા સહિત દંડક જાહેર 

    • શૈલેષ પરમાર ઉપ નેતા તરીકે જાહેર 
    • ડો સી જે ચાવડા - દંડક 
    • લલિત વસોયા - ઉપ દંડક
    • મુખ્ય પ્રવક્તા 
    • પુંજા વંશ , વિરજી ઠુમ્મર 
    • પ્રવક્તા 
    • અશ્વિન કોટવાલ , ગ્યાસુદીન શેખ , બળદેવજી ઠાકોર , અમરિષ ડેર , નૌસાંદ સોલંકી , ડો કિરીટી પટેલ
    17:35 (IST)

    સુરતઃ પાસોદરા યુવતીની થયેલી હત્યાનો મામલો

    • આવતીકાલે સવારે 9:30 એ નીકળશે યુવતીની અંતિમ યાત્રા
    • મૃતક યુવતીના ઘરેથી મિનિબજાર થઈને અશ્વિની કુમાર જશે અંતિમ યાત્રા
    • અંતિમ યાત્રામાં બહોળી સંખ્યમાં લોકો જોડાઈ તેવી શક્યતાઓ
    • મૃતક યુવતીના પિતા આફ્રિકા હોવાથી બે દિવસ અંતિમ યાત્રા માટે થયું છે મોડું
    • ગત શનિવારના સાંજના સમયે થઈ હતી યુવતીની હત્યા
    આજે સોમવાર, 14 ફેબ્રુઆરી, 2022 (14th February,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આજે ગોવા (Goa) , ઉત્તરાખંડની (Uttarakhand) તમામ વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) બીજા તબક્કા હેઠળ 55 વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. આ ઉપરાંત 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Blast case) સજા મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે આજે PM મોદી (PM Modi In Punjab) પંજાબમાં ફિઝિકલ રેલી કરી લોકો સાથે સીધી વાત કરશે. સુરત (Surat murder case) જિલ્લામાં યુવતીની ચકચારી હત્યાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन