liveLIVE NOW

Live news update: ઔવેસી પર હર્ષ સંઘવીનો પલટવાર, રાજ્યની શાંતિ,સલામતિ માટે સરકાર કટિબદ્ધ

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

  • News18 Gujarati
  • | April 14, 2022, 22:02 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A MONTH AGO

    હાઇલાઇટ્સ

    22:3 (IST)

    ઔવેસી પર હર્ષ સંઘવીનો પલટવાર રાજ્યની શાંતિ,સલામતિ માટે સરકાર કટિબદ્ધઃ હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી

    20:27 (IST)

    અમદાવાદના જુહાપુરામાં ઓવૈસીનો વિરોધ

    મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ કર્યો વિરોધ

    કાળા વાવટા ફરકાવી નોંધાવ્યો વિરોધ

    17:40 (IST)

    જૈન સમાજના રાષ્ટ્રિય સંત નમ્ર મુનિ મહારાજની તબિયત નાદુરસ્ત રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ

    17:26 (IST)

    વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર ગાડી નીચે આવતાં બાળકનું મોત 

    17:5 (IST)

    ભાવનગર: પાલિતાણા નજીક આવેલા હસ્તગીરી હાથસણી અને મુંડકીધારનાં ડુંગરાવ વિસ્તારમાં આગ લાગી

    આજે ગુરૂવાર, 14મી એપ્રિલ 2022 (14 એપ્રિલ, 2022). આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. AIMIM પાર્ટીના વડા ઔવેસી એક દિવસની અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. સાંજના પાંચ કલાકે ઈફતાર પાર્ટીમાં હાજરી આપશે. આણંદના ખંભાતમાં થયેલા તોફાનમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને જેમાં હવે કુલ 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે સાત લાખ કર્મચારીઓનું રાજ્યવ્યાપી આંદોલન જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્ર્નોનું દસ દિવસમાં નિરાકરણ ન આવે તો મહાઆંદોલનની ચેતવણી. ડૉ.બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ ઉજવણી કરશે. 15 અને 16 એપ્રિલે હિટવેવની હવામાન વિભાગની આગાહી. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ રહેશે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. શક્તિપીઠ બહુચરાજીમાં ત્રિદિવસીય 14,15,16 એપ્રિલ ચૈત્રી ઉત્સવ યોજાશે.