Home /News /gujarat /

બિન અનામત વર્ગ માટે સરકાર આજે મહત્વની યોજના જાહેર કરે તેવી શક્યતા

ગાંધીનગરઃઆજે મુખ્ય પ્રધાન આનંદીબહેને એક બેઠક બોલાવી છે. જેમાં 200થી વધુ બિનઅનામત વર્ગના આગેવાનો હાજર રહેશે. બિનઅનામત વર્ગની યોજનાને લઇ થશે પરામર્શ થશે. યોજના સફળ થાય તે માટે આગેવાનોને સમજાવાશે. તેમજ સરકાર મહત્વપૂર્ણ યોજનાને જાહેરાત કરી શકે તેવી શક્યતા છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોકરી તેમજ શિક્ષણમાં રાહત અપાય તેવી યોજના લાવવાની સરકારની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

First published:

Tags: અનામત માંગ, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રાજ્ય સરકાર, શિક્ષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन