તથા 1200 વિદ્યાર્થીઓ પરોક્ષ રૂપે ઓનલાઈન પોતાના ઘરે ઝૂમ પ્લેટફોર્મ દ્વારા ગરબાની રમઝટ બોલાવી. પરંપરા અને જૂની પધ્ધતિ અનુસાર માંડવણી, ગરબી, દીવડા અને વિવિધ પ્રકારના માતાજીના સ્વરૂપો દ્વારા ગરબા કરવામાં આવ્યા.
2. માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનમાં નવરાત્રીની ઉજવણી માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનની ટીમે શાળાના એસેમ્બલી હોલમાં નવરાત્રી ઉત્સવ સાથે ગ્રેડ 6 થી 9 ના બાળકો સાથે ડ્રામ, ડાન્સ પર્ફોર્મન્સ, ગરબા અને ત્યારબાદ આરતી સાથે ઉજવણી કરી.
ગ્રેડ 9 ના વિદ્યાર્થીએ નવ દિવસ દેવી દુર્ગાના વિવિધ અવતારો અને ઢોલ અને ડાંડિયાનું મહત્વ વિશે ટૂંકમાં સમજાવ્યું. જેના વિના નવરાત્રી તહેવાર અધૂરો છે ખાસ કરીને ગરબા. ગ્રેડ 6 , 7 , 8 અને 9 ના વિદ્યાર્થીઓ ભૂમિકા ભજવતા નાટક અને નૃત્ય રજૂ કરે છે, જે ભારતીય લોકોની સુંદરતા છે. છોકરીઓ રંગબેરંગી \'ચણીયાચોલી\'માં સજ્જ હતી અને છોકરાઓ સુંદર કુર્તા પાયજામામાં સજ્જ હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર