દેશ ચલાવવા માટે પક્ષથી દૂર રહીને ચાલવું પડશેઃ સીએમ આનંદીબહેન

News18 Gujarati | News18
Updated: January 22, 2016, 1:03 PM IST
દેશ ચલાવવા માટે પક્ષથી દૂર રહીને ચાલવું પડશેઃ સીએમ આનંદીબહેન
ગાંધીનગરઃગાંધીનગરમાં ગઇકાલથી શરૂ થયેલી નેશનલ સ્પીકર કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલે કોન્ફરન્સમાં સંબોધન કરતા કહ્યું હતું કે,દેશ ચલાવવા માટે પક્ષથી દૂર રહીને ચાલવું પડશે. મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ પર મહેમાનોનું સ્વાગત કરતા તેમણે કહ્યું હતું કે,અધ્યક્ષની ભૂમિકા એક શિક્ષકથી ઓછી નથી હોતી. સંસદિય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત બને તે જવાબદારી છે. યુવાન લોકતાંત્રીક વ્યવસ્થા સાથે જોડાય તેનું ધ્યાન રાખવું પડે છે.

  • News18
  • Last Updated: January 22, 2016, 1:03 PM IST
  • Share this:
ગાંધીનગરઃગાંધીનગરમાં ગઇકાલથી શરૂ થયેલી નેશનલ સ્પીકર કોન્ફરન્સનો  આજે બીજો દિવસ છે. મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલે કોન્ફરન્સમાં સંબોધન કરતા કહ્યું હતું કે,દેશ ચલાવવા માટે પક્ષથી દૂર રહીને ચાલવું પડશે. મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ પર મહેમાનોનું સ્વાગત કરતા તેમણે કહ્યું હતું કે,અધ્યક્ષની ભૂમિકા એક શિક્ષકથી ઓછી નથી હોતી. સંસદિય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત બને તે જવાબદારી છે. યુવાન લોકતાંત્રીક વ્યવસ્થા સાથે જોડાય તેનું ધ્યાન રાખવું પડે છે.

કોન્ફરન્સમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કર્યું સંબોધન

sumitra hmahajan

ગાંધીનગરઃ નેશનલ સ્પીકર કોન્ફરન્સમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સંબોધન કરતા કહ્યું હતું કે સંસદ પર થયેલા હુમલા સમયે સાંસદો મજાકનું માધ્યમ બન્યા હતા. મોટા હુમલા છતાં નેતા બચી ગયા તેવી ટિપ્પણી દુખ પહોંચાડે છે. આપણી લોકશાહી સંસ્થાઓ માત્ર કાયદો બનાવવા માટે નહીં, તમામ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે તે પણ જવાબદારી છે. એક તરફ વિદેશમાં આપણી લોકશાહીના વખાણ થાય છે અને દેશમાં લોકશાહીની નકારાત્મક ચર્ચા થાય છે તે ચિંતાનો વિષય છે.

First published: January 22, 2016, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading