MSC Bank Recruitment: મ હારાષ્ટ્રની અગ્રણી કોઓપરેટિવ બેંક મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (MSC Bank Recruitment 2022) મુંબઈમાં જોડાવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન મોડ (Apply Online) દ્વારા અરજીઓ મંગાવી છે. બેંકમાં ટ્રેઈની ક્લાર્કની (Trainee Clerk) 166 અને ટ્રેઈની ઓફિસરની (Trainee Officer) 29 જગ્યાઓ ઉપલબ્ધ છે.
ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો બેંકની ઓફિશ્યલ વેબસાઇટ
www.mscbank.com પરથી 25 મે, 2022 સુધીમાં અરજી કરી શકે છે.
MSC Bank Recruitment: શૈક્ષણિક લાયકાત
ટ્રેઈની ક્લર્ક - ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન.
ટ્રેઈની ઓફિસર - ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ. JAIIB/CAIIB પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
MSC Bank Recruitment: અનુભવ
ટ્રેની ઓફિસરની પોસ્ટ માટે 2થી વધુ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે ટ્રેની ક્લર્કની પોસ્ટ માટે અરજી કરવા કોઇ પણ અનુભવની આવશ્યકતા નથી.
MSC Bank Recruitment: પગારધોરણ
ટ્રેઈની ક્લર્ક - તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને રૂ. 15,000 ચૂકવવામાં આવશે. તાલીમનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, તાલીમાર્થી કારકુનને બેંકના નિયમિત ગ્રેડમાં મૂકવામાં આવશે અને લગભગ રૂ. 30,000 પ્રતિ મહિને કુલ વેતન ચૂકવવામાં આવશે.
MSC Bank Recruitment: ટ્રેઈની ઓફિસર - તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને રૂ. 20,000/-નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તાલીમનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, તાલીમાર્થી જુનિયર ઓફિસરને બેંકના નિયમિત ગ્રેડમાં મૂકવામાં આવશે અને તેમને લગભગ રૂ. 45,000/- પ્રતિ મહિને કુલ વેતન ચૂકવવામાં આવશે.
MSC Bank Recruitment: શૈક્ષણિક લાયકાત
ટ્રેઈની ક્લર્ક - ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન.
ટ્રેઈની ઓફિસર - ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ. JAIIB/CAIIB પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
MSC Bank Recruitment: અનુભવ
ટ્રેની ઓફિસરની પોસ્ટ માટે 2થી વધુ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે ટ્રેની ક્લર્કની પોસ્ટ માટે અરજી કરવા કોઇ પણ અનુભવની આવશ્યકતા નથી.
આ પણ વાંચો : IARI Recruitment 2022 : ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 462 જગ્યાની ભરતી, 44,900 સુધી મળશે પગાર
MSC Bank Recruitment: વયમર્યાદા
ટ્રેઈની ક્લર્ક – 21થી 28 વર્ષ
ટ્રેઈની ઓફિસર – 23થી 32 વર્ષ
MSC Bank Recruitment: પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષાના આધારે થશે.
MSC Bank Recruitment: નોકરીની ટૂંકી વિગતો
જગ્યા 195 લાયકાત
ટ્રેઈની ક્લર્ક - ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન.
ટ્રેઈની ઓફિસર - ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ. JAIIB/CAIIB પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષાના આધારે થશે.
અરજી ફી
ટ્રેઈની ક્લર્ક – રૂ.1180
ટ્રેઈ ઓફિસર – રૂ.1770અરજી કરવાની અંતિમ તારીખ 25-5-2022 ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
MSC Bank Recruitment: કઇ રીતે કરશો અરજી?
-ઓફિશ્યલ વેબસાઇટ www.mscbank.com/ careers પર "ઑનલાઇન અરજી કરો" વિકલ્પ પર ક્લિક કરો.
- હવે "Click here for New Registration" પર ક્લિક કરો.
- તમારી પર્સનલ માહિતી દાખલ કરો અને સબમિટ કરો.
- હવે તમારો ફોટો અને સહી અપલોડ કરો.
- ત્યારબાદ “Validate your details” પર ક્લિક કરો “Save & Next” કરો.
- અરજી ફોર્મની અન્ય વિગતો ભરો.
- હવે વિગતો ચકાસો અને “Complete Registration” પર ક્લિક કરો.
- MSC બેંક ભરતી 2022 એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવીને તમારી પાસે જરૂર રાખો.
- હવે ફી પેમેન્ટ કરો અને તમારી અરજી સબમિટ કરો.
આ પણ વાંચો : IOCL Recruitment: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં 19 જગ્યા માટે ભરતી, 1,05,000 રૂપિયા સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
MSC Bank Recruitment: એપ્લિકેશન ફી
ટ્રેઈની ક્લર્ક – રૂ.1180
ટ્રેઈ ઓફિસર – રૂ.1770
First published: May 07, 2022, 16:11 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career , Sarkari Naukri , કેરિયર