Home /News /gujarat /અમદાવાદમાં 5 કરોડથી વધુની કિંમતના સોનાની લૂંટ, બેગ લઈને ગઠીયા ફરાર

અમદાવાદમાં 5 કરોડથી વધુની કિંમતના સોનાની લૂંટ, બેગ લઈને ગઠીયા ફરાર

અમદાવાદમાં 5 કિલોથી વધુના સોનાની લૂંટ

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસેના વિસ્તારમાં 5 કિલો સોનાના લૂંટની ઘટના સામે આવી છે. આ સોનાની અંદાજે કિંમત 1 કરોડની હોવાનું સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ DCP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતમાં ક્રાઈમની ઘટનામાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સોમવારે અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસેના વિસ્તારમાં 3 કિલો સોનાના લૂંટની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ DCP કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

    મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોય તેવા સમાચારા સામે આવી રહ્યા છે. લૂંટાયેલા સોનાની કિંમત 3 કરોડથી વધુની કિંમત હોવાની વાત સામે આવી છે. હાલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ટની પુરી ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

    આ લૂંટના બનાવમાં બે ગઠીયાઓ કર્મચારી પાસેથી 3.5 કરોડથી વધુની કિંમતના સોનાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Ahmedabad crime news, Robbery case

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन