Home /News /gujarat /રાજ્યના 32 જિલ્લાઓમાં વરસાદ,વાપીમાં 7,ગોધરામાં 6ઇંચ વરસાદ

રાજ્યના 32 જિલ્લાઓમાં વરસાદ,વાપીમાં 7,ગોધરામાં 6ઇંચ વરસાદ

ગાંધીનગરઃરાજ્યમાં છેલ્લા 24કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 32 જિલ્લાના 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપીમાં 176 મિમિ વરસાદ વરસ્યો છે.

ગાંધીનગરઃરાજ્યમાં છેલ્લા 24કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 32 જિલ્લાના 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપીમાં 176 મિમિ વરસાદ વરસ્યો છે.

  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃરાજ્યમાં છેલ્લા 24કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 32 જિલ્લાના 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપીમાં 176 મિમિ વરસાદ વરસ્યો છે.

varsad

જ્યારે ઉમરગામમાં 142,ડાંગમાં 86, ખેરગામમાં 84 મીમી,વાલોડમાં 45 મીમી વરસાદ નોંધાયો છે. સાંજેલીમાં 60 મીમી,બાલાસિનોરમાં 130 મીમી ,હારીજમાં 52 મીમી,પાલનપુરમાં 51 મીમી વરસાદ નોંધાયો છે.

તેમજ સુઈગામમાં 68 મીમી,ઈડરમાં 70 મીમી, ખેડબ્રહ્મામાં59 મીમી,બેચરાજીમાં 42 મીમી, ચોટીલામાં 71 મીમી,સાયલામાં 77 મીમી, વઢવાણમાં 49 મીમી,જામકંડોરણામાં 76 મીમી વરસાદ વરસ્યો છે.

ખાનપુરમાં 70 મીમી તેમજ ગોધરામાં 170 મીમી, બોડેલીમાં 50 મીમી,કઠલાલમાં 73 ,ભચાઉમાં 58 મીમી,રાપરમાં 58 મીમી વરસાદ નોંધાયો છે.

ભુજઃ કચ્છમાં તમામ તાલુકા મળીને આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. અંજાર 16 એમએમ,ભચાઉ 58 એમએમ,ભૂજ 18 એમએમ, ગાંધીધામ 9 એમએમ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિક મેઘમહેરને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અને ખેતીને નવું જીવનદાન મળવાની આશા બંધાઇ છે.
First published:

Tags: ખેડૂત, ખેતી, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन