13વર્ષથી જન્મ દિવસે માતાના રૂબરૂ આર્શિવાદ લેતા મોદી આજે આવશે કે પરંપરા તૂટશે

અમદાવાદઃવડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદી 65વર્ષના થયા છે. તેઓ દરવર્ષે માતા પાસેથી જન્મ દિવસના આર્થીવાદ મેળવતા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારબાદ પણ તેઓ દર જન્મ દિવસે માતા પાસે આર્થિવાદ લેવા જતા હતા.

  • Web18
  • Last Updated :
  • Share this:
અમદાવાદઃવડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદી 65વર્ષના થયા છે. તેઓ દરવર્ષે માતા પાસેથી જન્મ દિવસના આર્થીવાદ મેળવતા હતા. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારબાદ પણ તેઓ દર જન્મ દિવસે માતા પાસે આર્થિવાદ લેવા જતા હતા.

ત્યારે શું વડાપ્રધાન બન્યા બાદ મોદી આજે પણ માતા હીરાબાના આર્શીવાદ લેવા જશે? કે પછી વડાપ્રધાન મોદી ફોન પર જ મેળવશે માતાના આર્શીવાદ. જો તેઓ ફોન પર જ માતાના આર્શિવાદ મેળવશે તો 13વર્ષથી ચાલતી પરંપરા તૂટશે.
First published: