પીએમ સાથે આનંદીબહેને ગુજરાતના પ્રશ્નોને લઇ ત્રણ કલાક ચર્ચા કરી

News18 Gujarati | Web18
Updated: June 18, 2015, 11:13 AM IST
પીએમ સાથે આનંદીબહેને ગુજરાતના પ્રશ્નોને લઇ ત્રણ કલાક ચર્ચા કરી
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બુધવારે સાંજે આશરે 5-45 કલાકે દિલ્હીના ગુજરાત ભવન પહોંચ્યા હતા. ગુજરાતથી તેઓ ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી આવ્યા હતા.ગુજરાત ભવન પહોંચેલા આનંદીબેન અડધો કલાક ગુજરાત ભવન રોકાયા બાદ 6-30 એ વડાપ્રધાન મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 આરસીઆર પીએમને મળવા પહોંચ્યા હતા.

  • Web18
  • Last Updated: June 18, 2015, 11:13 AM IST
  • Share this:
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બુધવારે સાંજે આશરે 5-45 કલાકે દિલ્હીના ગુજરાત ભવન પહોંચ્યા હતા. ગુજરાતથી તેઓ ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી આવ્યા હતા.ગુજરાત ભવન પહોંચેલા આનંદીબેન અડધો કલાક ગુજરાત ભવન રોકાયા બાદ 6-30 એ વડાપ્રધાન મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 આરસીઆર પીએમને મળવા પહોંચ્યા હતા.

મોદી સાથેની સીએમ આનંદીબેનની મુલાકાત 9-45 કલાક સુધી ચાલી હતી. ત્રણ કલાકથી પણ વધુ લાંબી બેઠક આનંદીબેન સાથે મોદીની ચાલી હતી.જાણકાર સુત્રોના કહેવા મુજબ આનંદીબેનની પીએમ સાથેની મુલાકાત ગુજરાતમાં સરદાર સરોવર ડેમની પાસે સરદારના સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલની વિશાળ કદની પ્રતિમા અંગે શી પ્રગતિ થઇ તે અંગે વડાપ્રધાનને વિગતવાર માહીતગાર કરવાનો હતો.

જો કે મુલાકાત પુરી થયા પછી સીએમ આનંદીબેને મીડીયા સાથે વાત કરવાનું ટાળ્યું હતુ અને તેમણે એરપોર્ટથી ગુજરાત આવવા પીએમ નિવાસેથી સીધી વિદાય લીધી હતી.

ફાઇલ તસવીર
First published: June 18, 2015, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading