Home /News /gujarat /

પેકેજના વિરોધમાં 100પાટીદારોએ લોલીપોપ આપી રાજીનામાં આપ્યા

મોડાસાઃમુખ્યમંત્રી સ્વાવલંબી યોજનાનો વિરોધ આજે મોડાસામાં કરાયો હતો. અને ભાજપ કાર્યાલય જઇને ડુઘરવાડા ગામના 100 પાટીદાર કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા હતા.10 વધુ પાટીદાર હોદ્દેદારોએ ભાજપમાંથી આપ્યા રાજીનામા આપ્યા હતા.રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ મહામંત્રીએ સ્વીકાર્યા વગર કાર્યાલય છોડી ભાગ્યા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોડાસાઃમુખ્યમંત્રી સ્વાવલંબી યોજનાનો વિરોધ આજે મોડાસામાં કરાયો હતો. અને ભાજપ કાર્યાલય જઇને ડુઘરવાડા ગામના 100 પાટીદાર કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા હતા.10 વધુ પાટીદાર હોદ્દેદારોએ ભાજપમાંથી આપ્યા રાજીનામા આપ્યા હતા.રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ મહામંત્રીએ સ્વીકાર્યા વગર કાર્યાલય છોડી ભાગ્યા હતા.

arvali2

પાટીદાર અનામત આંદોલન ના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા યુવા સ્વાવલંબી યોજના ને લોલીપોપ સમાન ગણાવ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના પાટીદારો દ્વારા પણ આ યુવા સ્વાવલંબી યોજના નો અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો મોડાસા તાલુકાના ડુગરવાડા ગામના ૧૦૦ થી વધુ કાર્યકરો અને ૧૦ થી વધુ હોદ્દેદારો એ આજે અરવલ્લી જીલ્લા ભાજપ કાર્યાલયે આવી કાર્યાલય પર હાજર જીલ્લા ભાજપ ના મહામંત્રી ને લોલીપોપ આપ્યા હતા અને તમામ કાર્યકરો ના ભાજપમાંથી રાજીનામું આપતો પાત્ર આપવામાં આવ્યો હતો પરંતુ જીલ્લા ભાજપ મહામંત્રી ભાજપ કાર્યાલય છોડી જતા રહ્યા હતા.

કાર્યાલય ખાતે ઉપસ્થિત પાટીદારો એ જણાવ્યું હતું કે આગામી સમય માં જીલ્લા ના પાટીદાર સમાજ ના ભાજપ માં હોદ્દો ધરાવે છે તે તમામ આ યોજનનો વિરોધ કરી રાજીનામાં આપશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, ભાજપ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन