Home /News /gujarat /

પાટીદારો દ્વારા સીદસરમાં ધારાસભ્ય ચિમન સાપરિયાનો ઘેરાવ

જામનગરઃ જામ જોધપુરના સિદસરમાં આજે ઉમિયા માતાજી મંદિરે ધારાસભ્ય ચિમનભાઇ સાપરિયા પહોંચ્યા હતા. ત્યારે અનામત આંદોલનના સમર્થક પાટીદારોએ ચિમનભાઇ સાપરિયાનો ઘેરાવ કર્યો હતો.

  • Web18
  • Last Updated :
જામનગરઃ જામ જોધપુરના સિદસરમાં આજે ઉમિયા માતાજી મંદિરે ધારાસભ્ય ચિમનભાઇ સાપરિયા પહોંચ્યા હતા. ત્યારે અનામત આંદોલનના સમર્થક પાટીદારોએ ચિમનભાઇ સાપરિયાનો ઘેરાવ કર્યો હતો.

ભાદરવી પુનમ નિમિત્તે અહીં પાટીદારો એકઠા થયા હતા. ત્યાં ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. અનામત પ્રશ્ને સાપરિયા પાસે સ્પષ્ટ મત આપવા માંગણી કરી હતી. પાટીદારોના આક્રોશ સામે નારાજ થઇ ધારાસભ્ય ટ્રસ્ટની ઓફિસમાં પહોંચ્યા હતા.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, ભાજપ, રાજકારણ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन