Home /News /gujarat /

પાલનપુરઃસ્કુલે જવા નીકળેલો ધો.12નો વિદ્યાર્થી ગુમ,અપહરણની શંકા

પાલનપુરઃબનાસકાંઠાના લાખણીના અમરાપુર ગામનો ધો.12નો વિદ્યાર્થી અચાનક ગુમ થતાં સમગ્ર જિલ્લામાં દોડધામ મચી ગઇ છે. ધો.12માં અભ્યાસ કરતો હસમુખ ચૌધરી ગઇકાલે સ્કૂલે જવા ઘરેથી નીકળ્યો હતો જો કે તે આખો દિવસ સ્કુલે પહોંચ્યો જ નહતો. જેથી આજે પરિવારજનોએ ભારે શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
પાલનપુરઃબનાસકાંઠાના લાખણીના અમરાપુર ગામનો ધો.12નો વિદ્યાર્થી અચાનક ગુમ થતાં સમગ્ર જિલ્લામાં દોડધામ મચી ગઇ છે. ધો.12માં અભ્યાસ કરતો હસમુખ ચૌધરી ગઇકાલે સ્કૂલે જવા ઘરેથી નીકળ્યો હતો જો કે તે આખો દિવસ સ્કુલે પહોંચ્યો જ નહતો. જેથી આજે પરિવારજનોએ ભારે શોધખોળ બાદ પોલીસને જાણ કરી હતી.

અચાનક વિદ્યાર્થી ગુમ થતાં અપહરણની આશંકા પણ સેવાઇ રહી છે. ત્યારે પોલીસે તેના મિત્રો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ હાથ ધરી છે.
First published:

Tags: અભ્યાસ, ગુમ, પોલીસ`, વિદ્યાર્થી, વિવાદ, સ્કુલ

આગામી સમાચાર