સરકારના પ્રધાનોએ પણ તાલીમ લઇને કર્યા યોગ-પ્રાણાયામ

ગાંધીનગરઃ 21 જૂનના વિશ્વ યોગ દિવસને લઇને સમગ્ર રાજયમાં તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે તેના માટે સરકાર શાળાઓથી માંડી ખાનગી સંસ્થાઓમાં તાલીમ વર્ગો શરુ થઇ ગયા છે. રાજ્ય સરકારના પ્રધાનો પણ જ્યારે આ યોગ દિવસમાં જોડાવાના છે.ત્યારે તેઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
ગાંધીનગરઃ 21 જૂનના  વિશ્વ યોગ દિવસને લઇને સમગ્ર રાજયમાં તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે તેના માટે સરકાર શાળાઓથી માંડી ખાનગી સંસ્થાઓમાં તાલીમ વર્ગો શરુ થઇ ગયા છે. રાજ્ય સરકારના પ્રધાનો પણ જ્યારે આ યોગ દિવસમાં જોડાવાના છે.ત્યારે તેઓ પણ તૈયારીઓમાં લાગી ગયા છે.

રાજ્યપાલ ભવનમાંરાજ્ય સરકારના વાહન વ્યવહાર પ્રધાન વિજય રુપાણી હોય કે જેના ઉપર રાજ્યમા વિશ્વ યોગ દિવસની રાજ્યમાં કમાન સોપાઇ છે તેવા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિહ ચુડાસમા. રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન હોય કે  પંચાયત પ્રધાન જયંતિ ભાઇ કવાડીયા કે પછી વાસણભાઇ આહીર.

રાજ્યના તમામ પ્રધાનો રાજ્યપાલ ભવનના કોમ્યુનિટિ હોલમાં વહેલી સવારે ઉઠીને યોગની તાલીમ લઇ રહયા છે. કેબીનેટ પ્રધાનો હોય કે રાજ્ય કક્ષાન પ્રધાનો તમામ યોગ દિવસ માટે કસરત કરતા દેખાય છે. જે કાર્યક્રમના ભાગ રુપે તમામ પ્રધાનો પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ વહેલી સવારે ટાઇમ કાઢીને યોગની તાલીમ લઇ રહ્યાછે.
First published: