Home /News /gujarat /

મોદી સરકારમાં ચોરી ખતમ, સ્વચ્છ ભારતનું નિર્માણ થયુંઃજાવડેકર

મોદી સરકારમાં ચોરી ખતમ, સ્વચ્છ ભારતનું નિર્માણ થયુંઃજાવડેકર

સુરતઃકેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ સુરત પહોંચ્યા હતા. આવતીકાલે ભરૂચ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

સુરતઃકેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ સુરત પહોંચ્યા હતા. આવતીકાલે ભરૂચ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

  • News18
  • Last Updated :
સુરતઃકેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ સુરત પહોંચ્યા હતા. આવતીકાલે ભરૂચ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

મંત્રી જાવડેકરે સુરતમાં જણાવ્યું હતું કે,'મોદી સરકારમાં ચોરી ખતમ, સ્વચ્છ ભારતનું નિર્માણ થયું છે. જેથી કયો માલ ક્યાં લઇ જાય તેની જાણ થશે. ઇન્દિરા ગાંધીના સમયમાં રાષ્ટ્રીયકરણ થયું, 'પણ મોદી સરકાર બેન્ક સુધી પહોંચી છે. તેમણેે કહ્યું હતું કે,'દરમહિને કેન્દ્રીય મંત્રી પોતાના વિસ્તારની મુલાકાત લેશે. મોદી સરકારને 19 મહિના થઇ ચૂક્યા છે.'ભ્રષ્ટાચાર રોકવાની વ્યવસ્થાએ ભાજપે આપી છે.

પહેલા UPA સરકારમાં વધુ ભ્રષ્ટાચાર હતો. કોંગ્રેસના રાજમાં સબ તુમ્હારા માલ હમારા જેવી સ્થિતિ હતી. ટેકનોલોજીમાં અપડેટ કરવામાં આવશે. ટ્રક પર GPS સિસ્ટમ લાગુ કરાશે. જેથી કયો માલ ક્યાં લઇ જાય તેની જાણ થશે.

જાવડેકરે કહ્યું હતું કે,પરદેશી વહિવટ એ પણ સ્વચ્છ ભારતનો જ એક ભાગ છે. પેટ્રોલ-ડિઝલની ગુણવત્તામાં સુધારો કરાશે. 30 હજાર કરોડની રિફાઇનરીથી પ્રદૂષણતો થશે જ ને પણ '30 હજાર કરોડના ખર્ચે એવું પેટ્રોલ મળશે જેનાથી પ્રદૂષણ ન થાય.

કેન્દ્રીય મંત્રી જાવડેકરે વધુમાં કહ્યું હતું કે,SEBIના નિયમનો રિવ્યૂ કરાશે.પ્રદૂષણ મામલે દરેક શહેરનું ઇન્ડેકસ લગાવાશે.વાપી,અંકલેશ્વર અને બાટવામાં દરરોજ મોનિટરીંગ થાય છે. કોંગ્રેસે પ્રદૂષણ મુદ્દે કામ ન કર્યુ એટલે સ્થિતિ વધુ વણસી છે. નર્મદા બંધનું કામ સારું થયું હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છને ફાયદો થયો છે.
First published:

Tags: કેન્દ્ર સરકાર, ડિઝલ, પેટ્રોલ, પ્રકાશ જાવડેકર, ભ્રષ્ટ્રાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन